નમસ્કાર જ્ઞાતિબંધુઓ,
ઘણા સમયથી સમગ્ર ગુજરાતના ચોવીસી વરિયા પ્રજાપતિ સમાજના જ્ઞાતિબંધુઓ અને આગેવાનોની એવી ઈચ્છા હતી કે આપણા સમાજની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન બને. આજના આ ઈન્ફર્મેશન ટેકનોલોજીના યુગમાં આપણો સમાજ પણ ક્યાંક પાછળ ના રહી જાય તે માટે સમયની સાથે કદમ મિલાવી આપણે આ સમાજની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે જે સમાજના દરેક વ્યક્તિને ખૂબ ઉપયોગી બનશે.
હાલમાં આ વેબસાઈટ ઉપર અમદાવાદમાં રહેતા તમામ પ્રજાપતિ પરિવારનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. મારી એવી ઈચ્છા છે કે સમગ્ર દુનિયામાં વસવાટ કરતા દરેક ચોવીસી વરિયા પ્રજાપતિ સમાજ પરિવારનું રજીસ્ટ્રેશન આ વેબસાઈટ ઉપર થાય. તો આના માટે આપ વહેલી તકે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી આ વેબસાઈટ સાથે જોડાઈ શકો છો. જે સમગ્ર ચોવીસી વરિયા પ્રજાપતિ સમાજનો વેબસાઈટ ઉપર “ઓનલાઈન ગ્રંથપરીચય” બનશે.
આ વેબસાઈટની મદદથી સમાજના દરેક વ્યક્તિ સુધી સમાજના પ્રોગ્રામ, ન્યુઝ, નોકરી વિષયક સેવાઓ, સરકારી યોજનાની માહિતી વગેરે અનેક લાભો પહોંચાડી શકાશે. સાથે સાથે સમાજના લગ્નઈચ્છુક યુવક-યુવતીઓ માટે ઓનલાઈન મેરેજ બ્યુરોની સુવિધા પણ આ વેબસાઈટ ઉપર કરવામાં આવી છે. બીજી ઘણી સેવાઓ આ વેબસાઈટની મદદથી થશે.
સમાજની આ વેબસાઈટ ડેવલોપર્સ કરવા માટે આપ સૌએ ખૂબ સારો સહયોગ આપ્યો તે બદલ સમાજના દરેક જ્ઞાતિબંધુ, હોદેદાર, કમિટી મેમ્બરો, ટ્રસ્ટી, કાર્યકર્તા, વરિયા એજયુકેશનના કમિટી નો ખૂબ ખૂબ આભાર.
VISE PRESIDENT
VISE PRESIDENT
MINISTER
CO-MINISTER
ADVISOR
AUDITOR
CASHIER
CO-CASHIER
CONVINAR
CONVINAR
CONVINAR
CONVINAR
079-22890855
Near Rajendra Cross Road, Ahmedabad.
info@24variyasamaj.com