શ્રી વરીયા પ્રજાપતી સમાજ નું ગૌરવ -શ્રી બીપીનચંદ્ર વસંતભાઈ લખમાણી હાલ અમદાવાદ (અમરનગર-ઓઢવ) નિવાસી આરમી મેડીકલમાં દેશ માટે સેવા સાથે ફરજ બજાવી 17 વષઁ નોકરી કરી રીટાયર્ડ થયા બદલ ખુબ ખુબ અભિનંદન
સૌ જ્ઞાતિબંધુને કાર્યક્રમમાં હાજર રહી બ્લડ ડોનેશન આપવા વિનંતી
આપણા સમાજના શ્રી સુરેશભાઈ દાનાણી અને શ્રી ચંદ્રકાંત પ્રજાપતિનો amc ચૂંટણીમાં વિજયી બનવા બદલ સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન
શ્રી વરીયા પ્રજાપતિ મિલન મંદિર,અમદાવાદ -તમામ ટ્રસ્ટી શ્રી ઓ ને જણાવવા નું કે આપડા જુના આજીવન કાર્ડ ની તારીખ પૂરી થઈ ગયેલ હોવાથી હવે નવા મેમ્બર શીપ કાર્ડ બનાવવા ના છે તો તેની તમારા વોર્ડ માં દરેક સભ્ય ને જાણ કરવા નમ્ર વિનંતી -ખાસ નોંધ : નવા મેમ્બર શીપ કાર્ડ ના 100 રૂપિયા આપવાના રહેશે અને જુનુ કાર્ડ અને 1 પાસપોર્ટ સાઈઝ નો ફોટોજમા કરાવવા નો રહેશેલી -પ્રમુખ શ્રી રમેશભાઈ રામાણી*
દરેક જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે વરિયા પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા કોરોનામા સ્વર્ગવાસ પામેલ વ્યકિતના મોક્ષર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તારીખ ૪/૪/૨૦૨૨ ના રોજ રાખેલ છે.
દરેક જ્ઞાતિબંધુઓને જણાવવાનું કે વરિયા પ્રજાપતિ સમાજ અમદાવાદ દ્વારા કોરોનામા સ્વર્ગવાસ પામેલ વ્યકિતના મોક્ષર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન તારીખ ૪/૪/૨૦૨૨ ના રોજ રાખેલ છે.જેમાં દાન આપનાર દરેક દાતાશ્રીનો સમાજ વતી ખૂબ ખૂબ આભાર
નોંઘણી ની છેલ્લી તારીખ :૦૩/૦૧/૨૦૨૪ નોંઘણી કરાવા માટે નીચેના નંબરે સંર્પક કરો- રમેશભાઈ રામાણી મો.૯૯૧૩૮૮૯૯૨૪ મહેન્દ્રભાઈ સાપરા મો.૯૮૯૮૧૩૧૨૦૫ અરૂણભાઈ પરબડીયા મો.૯૮૭૯૯૩૦૯૦૮ અમીતભાઈ મીતલીયા મો.૯૯૨૫૫૫૨૩૫૮-ખાસ નોંધ : નોંઘણી કરાવા આવો ત્યારે નીચે મુજબની વસ્તુ ખાસ લઈને આવવું. દિકરા દિકરીઓનું લીવીંગ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, પાસપોટ સાઈઝ ના ૨ નંગ ફોટા
*સૌનો સાથ સમાજ નો વિકાસ*. *હાલમાં અમદાવાદ માં પ્રજાપતિ સમાજ નાં મિલન મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે તો એમાં સૌ પોતાનું અમૂલ્ય અનુદાન આપી શકે છે અને એ દાન સ્વીકાર્ય છે
079-22890855
Near Rajendra Cross Road, Ahmedabad.
info@24variyasamaj.com